Indian Air Force માં 12 પાસ માટે ભરતી : 2023


 Indian Air Force માં 12 પાસ માટે ભરતી : 2023





👉Indian Air Force માં ભરતી :-

શું તમને નોકરીની જરૂરિયાત છે અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈ નોકરીની શોધમાં છે. તો તમારા માટે એક ખુશખબર લઈને આવ્યા છીએ. કેમ કે,  12 પાસ માટે ઇન્ડિયન એરફોર્સમાં ભરતી આવી ગઈ છે તો તમે આ ભરતીની જાહેરાત ને જરૂર વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને જરૂર થી આ શેર કરજો.


પોસ્ટનું નામવિવિધ 
ભરતી નું નામ Indian Air Force
લાયકાત 12 પાસ 
ઉંમર 18 વર્ષ થી ઉપર 
ફોર્મ ભરવાના ચાલુ થવાની તારીખ27/07/2023
ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ17/08/2023
અરજી નું માધ્યમ ઓનલાઇન


👉લાયકાત :

ઇન્ડિયન એરફોર્સની ભરાતીમાં  તમારે અરજી કરવા માટે 12 પાસ કરેલું હોવું જોઈએ


👉પગાર ધોરણ :-

ઇન્ડિયન એરફોર્સની ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારો ને મહિનાના રૂપિયા 30,000 પગાર મળશે.


👉કુલ જગ્યાઓ :-

ઇન્ડિયન એરફોર્સની ભરાતીમાં કુલ 3500 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત થયેલી છે.


👉પસંદગી ની પ્રક્રિયા :- 

ઇન્ડિયન એરફોર્સની આ ભરતી માં પસંદગી પામવા માટે ઉમેદવાર એ પહેલા computer પરીક્ષા, પછી લેખિત પરીક્ષા, શારીરિક કાર્ય ક્ષમતા કસોટી અને શારીરિક માપન કસોટી કરી અને છેલ્લે મેડિકલ ટેસ્ટ અને પુરાવાઓની ચકાસણી કરવાની રહેશે.


👉અરજી ની પ્રક્રિયા :-

જો તમે આ અરજી માટે યોગ્યતા ધરાવો છો તે તમે તેમની ઓફિશ્યિલ વેબસાઈટ https://agnipathvayu.cdac.in/AV/ પર જઈને તપાસી લેવું.

⏩  હવે તે જ વેબસાઈટ પર આઇડી અને પાસવર્ડ થી રેજીસ્ટ્રેશન કરી લો.

⏩ હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઈલ્સ દાખલ કરો

⏩  છેલ્લે, ઓનલાઇન ફી ભરી તમારી રીસિપ્ટ ડાઉનલોડ કરી લો.



No comments: