એરપોર્ટ ની પોસ્ટમાં ભરતીની જાહેરાત : 2023

એરપોર્ટ ની પોસ્ટમાં ભરતીની જાહેરાત : 2023




👉એરપોર્ટ વિભાગ ભરતી :

શું તમને નોકરીની જરૂરિયાત છે અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈ નોકરીની શોધમાં છે. તો તમારા માટે એક ખુશખબર લઈને આવ્યા છીએ. કેમ કે, 340 થી વધારે જગ્યાઓ માટે  એરપોર્ટ વિભાગમાં ભરતી આવી ગઈ છે તો તમે આ ભરતીની જાહેરાત ને જરૂર વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને જરૂર થી આ શેર કરજો.


પોસ્ટનું નામવિવિધ 
ભરતી નું નામ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા 
લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ
ઉંમર 18 વર્ષ થી ઉપર 
ફોર્મ ભરવાના ચાલુ થવાની તારીખ5/08/2023
ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ4/09/2023
અરજી નું માધ્યમ ઓનલાઇન

👉 ભરતી નું નામ :-

એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા


👉 કુલ જગ્યાઓ :-

આ ભરતી માં સિનિયર આસિસ્ટન્ટ માં 9, જુનિયર આસિસ્ટન્ટ માં 9 અને જુનિયર એક્સક્યુટીવ માં 324 તેમ કુલ 342 જગ્યાઓ છે.

👉લાયકાત :-

આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત અલગ અલગ હોવાથી તમે તેમની ઓફિશ્યિલ વેબસાઈટ https://www.aai.aero/ પરથી મેળવી શકો છો.


👉પગાર ધોરણ :-

આ ભરતી માં પગાર ધોરણ આ પ્રમાણે રાખવામાં આવ્યું છે.


⏩ સિનિયર આસિસ્ટન્ટ : રૂપિયા 36,000 થી 1,10,00 સુધી

⏩ જુનિયર આસિસ્ટન્ટ : રૂપિયા 31,000 થી 92,000 સુધી 

⏩ જુનિયર એક્સક્યુટીવ : રૂપિયા 40,000 થી 1,40,000 સુધી


👉પસંદગી ની પ્રક્રિયા :-

આ ભરતી માં પસંદગી પામવા માટે ઉમેદવારો ને પહેલા લેખિત પરીક્ષા અને પછી ડોક્યુમેન્ટ ની ચકાસણી કરાવાની રહેશે.


👉અરજી ની પ્રક્રિયા :-

⏩ સૌ પહેલા તમે તેમની ઓફિશ્યિલ વેબસાઈટ https://www.aai.aero/ પરથી જાહેરાત ની pdf ડાઉનલોડ કરો અને ચકાસો કે તમે તેમાં ફોર્મ ભરવા યોગ્યતા ધરાવો છો.

⏩ હવે તે જ વેબસાઈટ પર career section નામના ઓપ્શન પર જાઓ.

⏩  હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગતા હોય તેની સામે apply પર ક્લીક કરો.

⏩  હવે ફોર્મ માં તમારી વિગત ભરી દો.

⏩  છેલ્લે, ઓનલઈન ફી ભરી તમારી રેસિપ્ટ ડાઉનલોડ કરી લો.


No comments: