ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી : 2023
ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી : 2023
👉ઇન્ડિયા પોસ્ટ વિભાગ : શું તમને નોકરીની જરૂરિયાત છે અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈ નોકરીની શોધમાં છે. તો તમારા માટે એક ખુશખબર લઈને આવ્યા છીએ. કેમ કે, ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં 132 થી વધારે જગ્યાઓ માટે ભરતી આવી ગઈ છે તો તમે આ ભરતીની જાહેરાત ને જરૂર વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને જરૂર થી આ શેર કરજો.
| પોસ્ટનું નામ | વિવિધ |
| ભરતી નું નામ | ઇન્ડિયા પોસ્ટ વિભાગ |
| લાયકાત | સ્નાતક |
| ઉંમર | 18 વર્ષ થી ઉપર |
| ફોર્મ ભરવાના ચાલુ થવાની તારીખ | 26/07/2023 |
| ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ | 16/08/2023 |
| અરજી નું માધ્યમ | ઓનલાઇન |
👉પોસ્ટ નું નામ :
ઇન્ડિયા પોસ્ટ વિભાગ
👉કુલ ખાલી જગ્યાઓ :
આ ભરતીમાં કુલ 132 જેટલી જગ્યાઓ છે.
👉લાયકાત :
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ને સાયન્સ, આર્ટસ કે કોમર્સ કોઈ પણ સ્ટ્રીમ માં સ્નાતક હોવું જરૂરી છે.
👉પસંદગી ની પ્રક્રિયા :
આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવાર એ પહેલા ઓનલાઇન પરીક્ષા અને પછી ઇન્ટરવ્યૂ ના માધ્યમ થી પસંદગી કરવામાં આવશે. તેમાં ઉમેદવાર ને 1 વર્ષના કરાર પર નોકરી મળશે અને પછી તે રીન્યુ કરવામાં આવશે.
👉જરૂરી તારીખ :
આ ભરતી માટે ફોર્મ ભરવાના ચાલુ થવાની તારીખ 26/07/2023 અને ફોર્મ ભરવાના પુરા થવાની છેલ્લી તારીખ 16/08/2023 છે.
👉વય મર્યાદા :
આ ભરતીમાં વય મર્યાદા 21 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની છે.
👉અરજી કરવાની પ્રક્રિયા :
⏩ સૌ પ્રથમ તમે ઇન્ડિયા પોસ્ટ વિભાગની ઓફિશ્યિલ વેબસાઈટ પર જઈ જોઈલો કે તમે ફોર્મ ભરવા માટે એલીજીબલ છો કે નહિ. હવે તમે તેમની ઓફિશ્યિલ વેબસાઈટ https://www.ippbonline.com/ ની મુલાકાત લો.
⏩ હવે વેબસાઈટ માં સૌથી નીચે આપેલા career નામના ઓપ્શન પર જાઓ.
⏩ હવે તમે અરજી કરવા માટે તેમાં ઓનલાઇન ફોર્મ માં તમારી માંગેલી જરૂરી ડિટેલ્સ ભરી અને ફી ચૂકવી તેની રેસિપ્ટ કાઢી લો. હવે, તમારું ફોર્મ ભરાઈ ગયું છે.
.png)
No comments: