GCI માં ભરતીની જાહેરાત : 2023

 GCI માં ભરતીની જાહેરાત : 2023




👉શું તમને નોકરીની જરૂરિયાત છે અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈ નોકરીની શોધમાં છે. તો તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ. કેમ કે, GCI ( જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટ) માં વિવિધ પોસ્ટ માટે ભરતી આવી ગઈ છે તો તમે આ ભરતીની જાહેરાત ને જરૂર વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને જરૂર થી આ શેર કરજો.

👉પોસ્ટ નું નામ :- GCI (જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટ) દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે.

નોકરી ની જગ્યા :

👉આ ભરતી કુલ 17 શહેરો માટે બહાર પાડવામાં આવી છે.

1. મહેસાણા
2. સુરત
3.દાહોદ
4. ભરૂચ
5. પાલનપુર
6. અંકલેશ્વર
7. ગોધરા
8. લુણાવાડા
9. બારડોલી
10. નવસારી
11. પાટણ
12. થર્મલ
13. વલસાડ
14. રાજપીપલા
15. વ્યારા
16. વાપી
17. ભાવનગર


👉પગારધોરણ :

GCI ની આ ભરતી દ્વારા કોઈ પગારધોરણ બહાર પાડવામાં આવ્યું નથી. તેની માહિતી GCI તેના ઉમેદવારના ઇન્ટરવ્યૂ લીધા પછી કરશે.

👉લાયકાત :

GCI ની આ ભરતી અલગ- અલગ પોસ્ટ પર બહાર પાડવામાં આવી છે.

1. બિઝનેસ ડેવલોપમેન્ટ ઓફિસર

2.સેન્ટર એડમિનિસ્ટ્રેટર

3. ટીચર્સ

4. સોશ્યિલ મીડિયા કૅમ્પઇન સ્પેશ્યલિસ્ટ

5. ફૂલ સ્ટેક ડેવેલોપર



👉પસંદગી ની પ્રક્રિયા :

GCI ની આ ભરતી માં પસંદગીની પ્રક્રિયા ઇન્ટરવ્યૂ ને આધારે કરવામાં આવશે.


👉કુલ જગ્યાઓ :

GCI ની આ ભરતી માટે

 બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર  : 5

સેન્ટર એડમિનિસ્ટ્રેટર : 20

ટીચર્સ : 20

સોશ્યિલ મીડિયા કૅમ્પઇન સ્પેશ્યલિસ્ટ : 1

ફૂલ સ્ટેક ડેવેલોપર : 1


👉અરજી કરવાની પ્રક્રિયા :

• સૌ પ્રથમ ઉમેદવારે તેમની ઓફિશ્યિલ વેબસાઈટ hr.gci@gmit.edu.in પર જઈ જોવું કે તમે અરજી કરવા માટે એલીજીબલ છો કે નહિ.

• જો તમે ફોર્મ ભરવા માટે એલીજીબલ હોવ તો તમારે https://gyanmanjarividyapith.edu.in/Career/  વેબસાઈટ પર જઈ ઓનલઈન અરજી કરવાની રહેશે.


આ ભરતીમાં તમે ઑફ્લાઇન અરજી પણ કરી શકો છો. તેના માટે તમારે રૂબરૂ તે સંસ્થાએ જવું પડશે. જેના માટેનું સ્થળ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ,  ભાવનગર છે.

આ પ્રમાણે તમે તમારું ફોર્મ ભરી શકો છો.



No comments: