Coal India Limited દ્વારા ભરતીની જાહેરાત 2023 :

Coal India Limited દ્વારા ભરતીની જાહેરાત 2023:




👉Coal India Limited દ્વારા નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં કુલ 1764 જગ્યાઓ છે. જો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે એલીજીબલ હોવ અને ફોર્મ ભરવા માંગતા હોવ તો આ પોસ્ટને જરૂર થી વાંચજો અને   તમારા મિત્રોને પણ શેર કરજો.

👉પોસ્ટ નું નામ : Coal India Limited


👉પગાર ધોરણ : આ ભરતીમાં પગાર ધોરણ રૂપિયા 47,000 થી લઈને રૂપિયા 59,000 સુધી રાખવામાં આવેલ છે.

👉કુલ જગ્યાઓ : આ ભરાતીમાં કુલ 1764 જગ્યાઓ રાખવામાં આવેલ છે.

👉વય મર્યાદા : આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ.

👉લાયકાત : આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ રાખવામાં આવેલી છે. જે નીચે મુજબ છે.

Electrical & Mechanical Engineer

Electronics & Telecommunication Engineer

Marketing & Sales

Materials Management

Environment

Excavation

Finance

Hindi

Legal

Security

System

Civil

Personnel

Public Relations

Secretarial

Company Secretary


👉મહત્વ ની તારીખો :

ફોર્મ ભરવાના ચાલુ થયાની તારીખ : 04/08/2023

ફોર્મ ભરવાના પુરા થવાની છેલ્લી તારીખ : 02/09/2023


👉અરજી કરવાની પ્રક્રિયા :

સૌ પ્રથમ તમારે તેમની ઓફિશ્યિલ વેબસાઈટ coalindia.in પર જઈને જોવો કે તમે ફોર્મ ભરવા માટે એલીજીબલ છો કે નહીં.

હવે, જો તમે ફોર્મ ભરવા માટે એલીજીબલ હોવ તો તમારે તેજ વેબસાઈટ પર જઈ અને એપ્લાય પર ક્લીક કરો.

હવે, તમારી સામે જે ફોર્મ આવે તેમાં બધી માંગેલી ડિટેઈલ્સ ભરી દો અને માંગેલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દો.

છેલ્લે, તેની પ્રિન્ટ કાઢી લો. તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ ગયું છે.








No comments: