ભારતીય તટ રક્ષક વિભાગ દ્વારા ભરતીની જાહેરાત 2023
ભારતીય તટ રક્ષક વિભાગ દ્વારા ભરતીની જાહેરાત 2023
👉ભારતીય તટ રક્ષક વિભાગ દ્વારા ભરતીની જાહેરાત 2023 : શું તમને નોકરીની જરૂરિયાત છે અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈ નોકરીની શોધમાં છે. તો તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ. કેમ કે, ભારતીય તટ રક્ષક વિભાગમાં 10 પાસ માટે ભરતી આવી ગઈ છે તો તમે આ ભરતીની જાહેરાત ને જરૂર વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને જરૂર થી આ શેર કરજો.
| પોસ્ટનું નામ | વિવિધ |
| ભરતી નું નામ | ભારતીય તટ રક્ષક વિભાગ |
| લાયકાત | 10 પાસ |
| ઉંમર | 18 વર્ષ થી ઉપર |
| ફોર્મ ભરવાના ચાલુ થવાની તારીખ | 05/08/2023 |
| ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ | 18/09/2023 |
| અરજી નું માધ્યમ | ઓનલાઇન |
👉ભારતીય તટ રક્ષક વિભાગ : ભારતીય તટ રક્ષક વિભાગ દ્વારા 10 પાસ માટે અલગ અલગ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માટેની ઇચ્છા ધરાવતા હોય તો જરૂર થી આ પોસ્ટ વાત વાંચજો અને શેર કરજો
👉પોસ્ટનું નામ :ભારતીય તટ રક્ષક ની આ ભરતીમાં એન્જિન ડ્રાઈવર, માળી, પટાવાળા અને નાવિક ની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે.
👉વય મર્યાદા :-તટ રક્ષક ની આ ભરતીમાં 18 વર્ષથી લઈને 27 વર્ષ સુધીની વય મર્યાદા રાખવામાં આવી છે.
👉લાયકાત :આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારો એ 10 પાસ હોવું જરૂરી છે.
👉પગાર ધોરણ :-આ ભરતી માટે પગારધોરણ અલગ અલગ પોસ્ટ પર રૂપિયા 18,000 થી લઈને રૂપિયા 69,100 સુધી રાખવામાં આવેલ છે.
👉મહત્વ ની તારીખ :
ફોર્મ ભરવાના ચાલુ થયાની તારીખ : 05/08/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 18/09/2023
👉પસંદગીની પ્રક્રિયા :-આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ પહેલા લેખિત પરીક્ષા અને પછી ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવશે.
👉અરજી ની પ્રક્રિયા :
સૌ પ્રથમ તમે તેમની ઓફિશ્યિલ વેબસાઈટ પર જઈ જોઈલો કે તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે એલીજીબલ છો કે નહિ.
આ ભરતી માટે ઑફ્લાઇન ફોર્મ ભરવાના રહેશે. જેના માટે તમે પોસ્ટ ની મદદ લઇ શકો છો.
હવે, ફોર્મ ભરવા માટે તમે જે પોસ્ટ પર ફોર્મ ભરવા માંગો છો તે અને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડી અને પોસ્ટ કરવાના રહેશે.
👉પોસ્ટ કરવા માટે નું સરનામું :
કોસ્ટ ગાર્ડ રીજીયન, પોસ્ટ બોક્ષ નંબર – 09, સેક્ટર – 11, ગાંધીનગર – 382 010
હવે, તમારું ફોર્મ ભરાઈ ગયું છે.
.png)
No comments: