PM YASASVI YOJANA 2023
PM YASASVI YOJANA 2023
👉PM YASASVI YOJANA 2023 :-
કેન્દ્ર સરકાર દ્વારા અવારનવાર ગણી બધી શિષ્યવૃત્તિઓ બહાર પાડવામાં આવતી હોય છે. પણ અજાણતા માં વિદ્યાર્થીઓ તેનો લાભ લઇ શકતા નથી. વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં મદદરૂપ થાય તે માટે પ્રધાનમંત્રી દ્વારા તાજેતર માં એક યોજના દાખલ કરવામાં આવી છે. જેનું નામ છે PM YASASVI YOJANA. આ યોજનામાં ધોરણ 9 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ને લાભ મરશે. જેમાં વિદ્યાર્થીઓ ને રૂપિયા 75,000 થી લઈને રૂપિયા 1,25,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. તેના માટે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે. તેની વધુ માહિતી નીચે મેરવીશું.
👉PM YASASVI YOJANA :-
PM YASASVI YOJANA એટલે PM Young achievers Scholarship Award Scheme For Vibrant India ( YASASVI) ના નીચે OBC, EBC અને DNT STUDENTS ને માટે 2022-23 થી આ યોજના અમલ માં મુકવામાં આવી હતી. આ યોજના હેઠર લાભ લેવા માટે ધોરણ 9 અને ધોરણ 11 માં ભણતા પછાત વર્ગ ના વિદ્યાર્થીઓ(OBC), આર્થિક રીતે પછાત વર્ગ(EBC) અને વિચરતી વિમુક્ત જાતિ(DNT) ના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
👉PM YASASVI YOJANA :-
• આ યોજનામાં લાભાર્થીઓ ને 75,000 થી લઈને 1,25,000 સુધી મારી શકે છે.
• આ યોજનામાં અરજી કરવા માટે લાભાર્થી એ કોઈ ફી ભરવાની હોતી નથી.
• આ યોજનામાં વર્ષ 2023-24 માં સરકાર દ્વારા પસંદ કરેલી સંસ્થાઓ અથવા સ્કૂલો માં ભણતા ધોરણ 9 થી ધોરણ 12 ના OBC, EBC અને DNT ના વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
.png)
No comments: