PGCIL માં ભરતી 2023
PGCIL માં ભરતી 2023
👉PGCIL માં ભરતી ની જાહેરાત :-
POWER GRID CORPORATION OF INDIA LIMITED (PGCIL) દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની અંદર અલગ અલગ 1035 જગ્યાઓ છે. આ માટેની વધુ માહિતી તમે તેમની ઓફિશ્યિલ વેબસાઈટ powergrid.In પરથી મેરવી શકો છો.
👉લાયકાત :-
ઉમેદવાર ને ફોર્મ ભરવા માટે 10 પાસ/ ITI/ Diploma/ B. E./ B. TECH/ B. SC/ MBA( Electrical, Civil, Electronics, Computer Engineering) હોવું જોઈએ.
👉પોસ્ટ ના પ્રકાર :-
Graduate ( Electrical) : 282 જગ્યાઓ
Graduate ( Computer Science) : 8 જગ્યાઓ
Graduate ( Electronics/ Telecommunication Engineer) : 7 જગ્યાઓ
Graduate (Civil) : 112 જગ્યાઓ
Diploma (Civil) : 120 જગ્યાઓ
Diploma (Electrical) : 215 જગ્યાઓ
PR Assistant : 10 જગ્યાઓ
HR Excutive : 94 જગ્યાઓ
CSR Excutive : 16 જગ્યાઓ
LAW Excutive : 7 જગ્યાઓ
ITI (Electrician) : 161 જગ્યાઓ
Secretarial Assistant : 3 જગ્યાઓ
👉પસંદગી ની પ્રક્રિયા :-
આમાં પસંદગી મેરવાવા માટે ઉમેદવારો ને મરેલા માર્ક્સ ના અંકોના આધારે મેરીટ લિસ્ટ કરવામાં આવશે. પછી ઉમેદવારો એ ડોક્યુમેન્ટ્સ ની ચકાસણી કરાવવાની રહેશે. હવે છેલ્લે જે પોસ્ટમાં જવું હોય તે સિલેકશન કરી ઉમેદવારો એ જરૂરી મેડિકલ સિર્ટીફીકેટ જમા કરાવવાનું રહેશે.
👉ફોર્મ ભરવાની પ્રક્રિયા :-
ઉમેદવારો એ સૌ પ્રથમ રજિસ્ટર કરવા માટે તેમની ઓફિશ્યિલ વેબસાઈટ powergrid.In પર જઈને કરવાનું રહેશે.
જો તમારે NAPS માટે Executive Law, HR Executive, CSR Executive, ITI (Electrician) હોવ તો તમારે https://apprenticeshipindia.gov.in આ લિંક પર જઈને તમારું પ્રોફાઈલ બનવી જરૂરી ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
જો તમારે NATS માટે Degree, Diploma, Engineering માટે https://portal.mhrdnats.gov.in આ વેબસાઈટ પર જઈ પ્રોફાઈલ બનાવી જરૂરી ડોક્યુમેન્ટ આપાવાના રહેશે.
પછી તમારો NATS અથવા NAPA નંબર રેજીસ્ટ્રેશન કરવાનો રહેશે.
છેલ્લે એપ્રેન્ટિસ માટે એપ્લાય કરવાનું રહેશે.
.png)
No comments: