SSC MST 10 Pass Job:10 પાસ સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી
SSC MST 10 Pass Job:10 પાસ સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી
SSC 10 Pass Job: શું તમને નોકરીની જરૂરિયાત છે અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈ નોકરીની શોધમાં છે. તો તમારા માટે એક ખુશખબર લઈને આવ્યા છીએ. કેમ કે, 10 પાસ માટે સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી આવી ગઈ છે તો તમે આ ભરતીની જાહેરાત ને જરૂર વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને જરૂર થી આ શેર કરજો.
👉SSC MTS 10 Pass Job
| પોસ્ટનું નામ | વિવિધ |
| ભરતી નું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ |
| લાયકાત | 10 પાસ |
| ઉંમર | 18 વર્ષ થી ઉપર |
| ફોર્મ ભરવાના ચાલુ થવાની તારીખ | 30/06/2023 |
| ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ | 21/07/2023 |
| અરજી નું માધ્યમ | ઓનલાઇન |
👉પોસ્ટ નું નામ :-
• MTS
• CBIC અને CBN માં હવાલદાર
👉કુલ જગ્યાઓ :-
• MTS : 1198 જગ્યાઓ
• CBIC અને CBN માં હવાલદાર : 360 જગ્યાઓ
👉વય મર્યાદા :-
• SSC MTS માં પરીક્ષા આપવા માટે સામાન્ય રીતે 18 વર્ષ થી લઈને 25 વર્ષ સુધીની વય મર્યાદા હોય છે. અમુક વિભાગ માં 18 વર્ષ થી લઈને 27 વર્ષ સુધીની વય મર્યાદા હોય છે.
👉લાયકાત :-
• SSC MTS માં ફોર્મ ભરવા માટે 10 પાસ હોવું જોઈએ
👉પગાર ધોરણ :-
• MTS અને CBIC, CBN માં હવાલદાર માં પે લેવલ-17 મુજબ પગાર પંચ ના પે મેટ્રીકસ આધારે હશે
👉પસંદગી ની પ્રક્રિયા :-.
1. લેખિત પરીક્ષા લેવામાં આવશે.
2. હવાલદાર માટે શારીરિક કસોટી કરવામાં આવશે.
3. પછી ડોક્યુમેન્ટ ની ચકાસણી કરવામાં આવશે.
4. અને છેલ્લે તબીબી પરીક્ષા.
👉મહત્વ ની તારીખો :-
• ફોર્મ ભરવાના ચાલુ થવાની તારીખ : 30/06/2023
• ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 21/07/2023
👉અરજી માટેની ફી :-
• Gen/OBC/EWS : 100 રૂપિયા ફી
• SC/ST/PWD/ESM : 100 રૂપિયા ફી
👉અરજી કરવાની પ્રક્રિયા :-
1. SSC MTS નું ફોર્મ ભરવા માટે પહેલા તેની ઓફિશ્યિલ વેબસાઈટ https://ssc.nic.in/ પર જાઓ.
2. પછી ત્યાં તમારે રેજિસ્ટર કરવા માટે લોગીન આઇડી અને પાસવર્ડ દાખલ કરો.
3. હવે નોકરી માટે ની પોસ્ટ નું સિલેકશન કરો.
4. છેલ્લે, ફી ચૂકવી તેની પ્રિન્ટ ડાઉનલોડ કરો.
%20(5).png)
No comments: