આધારકાર્ડ ને પાનકાર્ડ થી લિંક કરવાની ફી વિશે જાણો પુરી માહિતી

આધારકાર્ડ ને પાનકાર્ડ થી લિંક કરવાની ફી વિશે જાણો પુરી માહિતી 





પાનકાર્ડ ખુબ જ જરૂરી ડોક્યુમેન્ટ છે. તેનો ઉપયોગ ઘણે બધે થાય છે એવુ નથી કે તેનો ઉપયોગ માત્ર Income Tax Return File કરવા માટે જ નથી થતો, પરંતુ ઘણી જગ્યાએ તેનો ઉપયોગ થવા લાગ્યો છે. સરકારે પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા અનિવાર્ય કરી દીધી છે.


👉જાણો પાનકાર્ડ ને આધારકાર્ડ લિંક કરવાની ફી


• શું તમારું પાનકાર્ડ રદ થઇ ગયું છે?


• શું તમે પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કર્યું ન હતું?


 હવે તમારે ડરવાની જરૂર નથી.


• રદ થયેલા પાનકાર્ડ ને ફરીથી સક્રિય કરવા માટે તમારે આધારકાર્ડ લિંક ફી તરીકે ₹1000 નો દંડ ચૂકવવો પડશે.


• હવે તમારે તમારી પાનકાર્ડ અને આધારકાર્ડ ની બધી જ માહિતી આપવી પડશે.


• પાનકાર્ડ સક્રિય કરવાનો સમયગારો 1 મહિના નો રહેશે.


•બધા પાનકાર્ડ ધારકોએ આ લીંકીંગ પ્રક્રિયા કરી ન હોવાથી તમારું પાનકાર્ડ રદ થઇ ગયું છે.


👉 સક્રિય થવાની પ્રક્રિયા :-

• પાનકાર્ડ ને સક્રિય કરવા સૌ પ્રથમ તમારે 1000 રૂપિયા નો દંડ ચૂકવવો પડશે.

• તેના પછી તમારે લીંકીંગ માટેની request submit કરવાની રહેશે.

• છેલ્લે, 1 મહિના પછી તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક થઇ જશે.

No comments: