ભારતીય રેલ્વેમાં 10 પાસ માટે મોટી ભરતીની જાહેરાત

ભારતીય રેલ્વેમાં 10 પાસ માટે મોટી ભરતીની જાહેરાત





North Eastern Railway Recruitment : શું તમને નોકરીની જરૂરિયાત છે અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈ નોકરીની શોધમાં છે. તો તમારા માટે એક ખુશખબર લઈને આવ્યા છીએ. કેમ કે, ભારતીય રેલ વિભાગે 10 પાસ માટે 1104 જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે. તો તમે આ ભરતીની જાહેરાત ને જરૂર વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને જરૂર થી આ શેર કરજો.

ભારતીય રેલ્વ માં ભરતી


પોસ્ટ નું નામ ભારતીય રેલ્વે 
લાયકાત 10 પાસ તથા ITI
પગાર ધોરણ લાયકાત મુજબ 
પસંદગી ની પ્રક્રિયા ઉમેદવારો ના મેરીટ આધારે 
જગ્યાઓ 1104 જગ્યાઓ
ફોર્મ ભરવાના ચાલુ થવાની તારીખ03/07/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ02/08/2023
અરજી ની પ્રક્રિયાઓનલાઇન

👉નોકરી ના પ્રકાર :-

• Mechanical workshop 

• Signal workshop 

• bridge workshop 

• diesel shed 

• carriage


👉લાયકાત :-

રેલ્વે માં અરજી કરવા માટે 10 પાસ અથવા ITI કરેલું હોવું જોઈએ.


👉પગાર ધોરણ :-

ભારતીય રેલ્વે માં પગાર લાયકાત મુજબ અનુસાર ચૂકવવામાં આવશે.


👉પસંદગી ની પ્રક્રિયા :-

ઉમેદવારો ની પસંદગી મેરીટ ના આધારે કરવામાં આવશે.


👉મહત્વ ની તારીખ :-


ફોર્મ ભરવાના ચાલુ થવાની તારીખ : 03/07/2023


ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 02/08/2023


👉ભરતી માં કુલ જગ્યાઓ :

1104 જગ્યાઓ


👉નોકરી માટે નું સ્થળ :

ભારત


👉અરજી નો પ્રકાર :

ઓનલાઈન

No comments: