જનરલ(civil) હોસ્પિટલ મહેસાણા ખાતે ડોક્ટરની પોસ્ટ પર ભરતી ની જાહેરાત
જનરલ(civil) હોસ્પિટલ મહેસાણા ખાતે ડોક્ટરની પોસ્ટ પર ભરતી ની જાહેરાત
જનરલ હોસ્પિટલ પર કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?ડોક્ટરની પોસ્ટ પર ભરતી બહાર પડી છે.
અરજી માટે ની ફી આ ભરતી માટે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન ફી રાખવામા નથી આવી.
જનરલ(civil) હોસ્પિટલ મહેસાણા ખાતે ડોક્ટરની પોસ્ટ પર ભરતી ની જાહેરાત : જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા અલગ-અલગ પોસ્ટ પર ભરતી ની જાહેરાત બહાર પડી છે. તેના માટેની અરજી તમે નીચેની વિગત વાંચી અરજી કરી શકો છો. આ ભરતીની બધી જ માહિતી નીચે જણાવેલી છે. ભરતી વિશેની વધુ જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉંમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ રહેશે? વધુ માહિતી માટે નીચે વાંચો.
અરજી માટે ની ફી આ ભરતી માટે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન ફી રાખવામા નથી આવી.
તમારી પસંદગી કઈ રીતે થશે? ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.
નોકરી માટે નું સ્થળ મહેસાણા, ગુજરાત
અરજી કરવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ? ઉમેદવાર ની ઉંમર 18 વર્ષ થી વધુ હોવી જોઈએ.
છેલ્લી તારીખ
જાહેરાત બહાર પડ્યા ના 15 દિવસ ની અંદર અરજી કરવાની રહેશે.
નોકરી માટે કેટલી જગ્યાઓ છે? 20 જગ્યાઓ છે.
નોકરી માં કેટલો પગાર હશે? ક્લાસ 1 ના ડૉક્ટર માટે 80,000 થી 95,000 મહિના નો પગાર હશે.
વધુ માહિતી માટે મહેસાણા હોસ્પિટલ ની ઓફિશ્યિલ વેબસાઈટ પર મુલાકાત લો.

No comments: