વડોદરા મહાનગરપાલિકામાં ભરતી ની જાહેરાત, ઓનલાઇન અરજી 23-07-2023 પહેલા કરો.

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી ની જાહેરાત, ઓનલાઇન અરજી 23-07-2023 પહેલા કરો.


વડોદરા નગરપાલિકા(VMC)માં વર્ગ-૦૨ માટે નીચે જણાવેલ જગ્યાઓ માં સીધી ભરતી કરવા માટે વડોદરા મહાનગરપાલિકા ની જાહેરાત આવી છે. આ માટે ઉમેદવારે વેબસાઇટ પર તારીખ ૦૪/૦૭/૨૦૨૩ થી તારીખ ૨૩/૦૭/૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે.






ભરતી 

વડોદરા મહાનગરપાલિકા માં ભરતી 

જગ્યાઓ 

 

10 જગ્યાઓ 

લાયકાત 

પોસ્ટ પ્રમાણે જુદી જુદી લાયકાત હોવી જોઈએ.

ઉંમર 

18 વર્ષ થી ઉપર હોવી જોઈએ.

પગાર 

53,100 થી 1,67,800 સુધી 

નોકરી ની જગ્યા 

  • વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા, ગુજરાત

પસંદગી ની પ્રક્રિયા 

ઉમેદવાર નું ટેસ્ટ અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લઈને કરવામાં આવશે.

ફોર્મ ભરવાની ચાલુ તારીખ 

04/07/2023

છેલ્લી તારીખ 

23/07/2023

અરજી કઈ રીતે કરાવી.

VMC ની ઓફિશ્યિલ વેબસાઈટ પર થી કરવાની રહેશે.

અરજી 

ઓનલાઇન 


લાયકાત : Entomologist, chemist,  DY. CHIEF OFFICER(FIRE), Training Officer, Labour Welfare, Encroanchment removal officer, P. A. To Municiple Commissioner, Store Superintendent, Material Officer, DY. Engineer(Planaterium).

નોંધ:

1. અરજી ટપાલ કે રૂબરૂ  સ્વીકારવામાં આવશે નહીં માત્ર ઓનલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે.
2. ઉમેદવારોની લાયકાત, પગાર, તેમજ બીજી વધુ માહિતીઓ માટે વડોદરા નગરપાલિકાની વેબસાઈટ પરથી મેળવવાની રહેશે.
3. ઉમેદવારે નિયત થયેલી ફી 23/7/20૨૩ સુધીમાં ભરવાની રહેશે ફી ભર્યા વગરની અરજીઓ જાતેજ ના મંજૂર ગણવામાં આવશે


No comments: