ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મોટી ભરતી ની જાહેરાત 2023
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મોટી ભરતી ની જાહેરાત 2023 :-
👉 ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા MPHW અને FHW માં ભરતી 2023
👉 શું તમને નોકરીની જરૂરિયાત છે અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈ નોકરીની શોધમાં છે. તો તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ. કેમ કે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી આવી ગઈ છે તો તમે આ ભરતીની જાહેરાત ને જરૂર વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને જરૂર થી આ શેર કરજો.
👉 ગાંધીનગર મહાનગરપાલિકા ની આ ભરતી વિવિધ જગ્યાઓ પર બહાર પાડવામાં આવેલ છે.
ભરતી | ગાંધીનગર મહાનગરપાલિકા માં ભરતી |
જગ્યાઓ | 73 જગ્યાઓ |
લાયકાત | પોસ્ટ પ્રમાણે જુદી જુદી લાયકાત હોવી જોઈએ. |
ઉંમર | 18 વર્ષ થી ઉપર હોવી જોઈએ. |
પોસ્ટ | અલગ-અલગ |
નોકરી ની જગ્યા |
|
પસંદગી ની પ્રક્રિયા | ઉમેદવાર ની પરીક્ષા લઈને. |
ફોર્મ ભરવાની ચાલુ તારીખ | 21/10/2023 |
છેલ્લી તારીખ | 05/11/2023 |
અરજી કઈ રીતે કરાવી. | GMC ની ઓફિશ્યિલ વેબસાઈટ પર થી કરવાની રહેશે. |
અરજી | ઓનલાઇન |
👉 ઉપર કોઠામાં આપેલ ગાંધીનગર મહાનગરપાલિકા ની ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક પર જઈ તમે વધુ માહિતી જાણી શકો છો.
👉 આ ભરતી માટેની જાહેરાત 19/10/2023 ના રોજ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી છે.
👉પોસ્ટનું નામ :
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા MPHW અને FHW માં ભરતી બહાર પાડવામાં આવેલ છે.
👉 કુલ જગ્યાઓ :
• હેલ્થ ઓફિસર
• ફાર્માસીસ્ટ
• મલ્ટી પર્પજ હેલ્થ વર્કર
• ફિમેલ હેલ્થ વર્કર
• લેબ ટેકનીશન
જેમાં,
• હેલ્થ ઓફિસર : 04
• ફાર્માસીસ્ટ : 06
• મલ્ટી પર્પજ હેલ્થ વર્કર : 30
• ફિમેલ હેલ્થ વર્કર : 27
• લેબ ટેકનીશન : 06
👉 મહત્વની તારીખ :
• ગાંધીનગર મહાનગરપાલિકા ની આ ભરતી માટે,
• ફોર્મ ભરવાના ચાલુ થવાની તારીખ : 21/10/2023
• ફોર્મ ભરવાના પુરા થવાની તારીખ : 05/11/2023
👉 ફોર્મ ભરવાની પ્રક્રિયા :
• સૌ પ્રથમ ઉપર દર્શાવ્યા પ્રમાણે તેમની ઓફિશ્યિલ વેબસાઈટ https://gandhinagarmunicipal.com પર જઈ ચકાસો કે તમે ફોર્મ ભરવા માટે એલીજીબલ છો કે નહિ.
• જો તમે ફોર્મ ભરવા માટે એલીજીબલ હોવ તો OJAS ની ઓફિશ્યિલ વેબસાઈટ પર જઈ આ પોસ્ટ શોધી ને તેમાં એપ્લાય ઓનલાઇન ના ઓપ્શન પર જાઓ.
• હવે, તેમાં જઈ તમારી માંગેલી બધી જ ડિટેઇલ ભરી દો. ફોર્મ ભરવાના જરૂરી ડોક્યુમેન્ટ્સ નીચે પ્રમાણે છે :
• આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ
• અભ્યાસ ની માર્કશીટ
• L.C
• પાસપોર્ટ સાઈઝ ફોટો
• સહી
• અનુભવનું પ્રમાણપત્ર
• તે લિંક પર જઈ હવે આ ડોક્યુમેન્ટ અપલોડ કરી દો.
• હવે છેલ્લે ફી ની ચુકવણી કરી તેની રેસિપ્ટ ડાઉનલોડ કરી દો.
• તમારું ફોર્મ સફરતપૂર્વક ભરાઈ ગયું છે.
%20(4).png)
No comments: